ભાવનર્ર રેન્જના આઈ.જી.ર્ી. શ્રી આર.વી.અસારી સાહેબનાઓએ તથા અમરેલી જીલ્લા
ર્ોલીસ અધધક્ષક શ્રી સંજર્ ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં ધમલકત ર્ુમના બનાવોમાં સત્વરે
ધમલકત શોધી મુળ માલીકને ર્રત કરવા તથા “તેરા તુજકો અર્પણ” કાર્પક્રમ ની અમલવારી કરવા
સુચના આર્ેલ હોર્ જેઅનુસંધાનેઅમરેલી ડીવીઝનના નાર્બ ર્ોલીસ અધધક્ષકશ્રી ધચરાર્ દેસાઇ
સાહેબનાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્પદશપન આર્વામાં આર્ેલ હોર્.
જે અન્વર્ે અરજદાર (૧) વનરાજભાઇ અમરૂભાઇ ધાધલ રહે.અમરેલી
તા.જી.અમરેલી વાળાની તા.૨૯/૧૦/૨૦૨૬ ના રોજ ર્ોતાની હહરો કંર્નીની સુર્ર સ્ર્લેન્ડર
મોટર સાઇકલ જને ા રજી.નં.GJ-14-AQ-2789 ની જને ી હક.રૂા.૪૦,૦૦૦/- ની અમરેલી
એસ.ટી.ડેર્ો ર્ાસે હહરઓમ નમકીન ર્ાસેથી ર્ુમ થર્ેલ હોર્ તેમજ અરજદાર (૨) સંહદર્ભાઇ
રધાભાઇ બારૈર્ા રહે.અમરેલી વાળાની તા.૨૯/૧૦/૨૦૨૬ ના રોજ ર્ોતાની હહરો કંર્નીની સુર્ર
સ્ર્લેન્ડર મોટર સાઇકલ જને ા રજી.નં.GJ-14-AD-8461 ની જને ી હક.રૂા.૪૫,૦૦૦/- ની
અમરેલી એસ.ટી.ડેર્ો ર્ાસેથી ર્ુમ થર્ેલ હોર્ તે અંર્ેઅમરેલી સીટી ર્ોલીસ સ્ટેશનમા અરજી
આર્તા અરજી અનુસંધાને અમરેલી સીટી ર્ો.સ્ટે. સવેલન્સ ટીમ દ્વારા હ્યુમન સોસપની તથા
કમાંન્ડ કંટરોલ નેત્રમ અમરેલીના સીસીટીવી કેમેરાની મદદથી ર્ુમ થર્ેલ સદર બંન્નેમો.સાઓ
જને ી કુલ કી.રૂ.૮૫,૦૦૦/- ની શોધી અરજદારશ્રીઓને ર્રત કરી “તેરા તુજકો અર્પણ” કાર્પક્રમ
સાથપક કરતી અમરેલી સીટી ર્ો.સ્ટે. સવેલન્સ ટીમ.