ભાવનગર News - City Watch News
ભાવનગર જિલ્લાના બાગાયતદારોને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધસહાય ...
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), સિદસર, ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની લોકનૃત્ય અને રોલપ્લે સ્પર્ધામાં...
ભાવનગરમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા જાળવી રાખતાં આગામી તા. ૨૦ ઑક્ટોબર,મંગળવારના રોજ સાંજે ૬:૩...
વિદ્યાર્થીઓમાં સારા વિચારો અને ઉત્તમ સંસ્કારોની પરિપૂર્તિ થાય એવા ઉમદા હેતુથી તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે નવ...
પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કુંઢેલી : નવરાત્રીએ શક્તિની આરાધના,...
સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વાસી તળાવ, કડિયાનાકાખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનો શુભારંભ ધારાસભ્ય શ્રી શીવાભાઈ ગોહિલના હસ્તે કરવામાંઆવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શીવાભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ અને સુખાકારીમાટે સતત પ્રયત્નશીલ છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર રૂ. ૫માં પૌષ્ટિક ભોજન મળવાથી બાંધકામશ્રમિકોને આર્થિક રાહત મળશે. […]...