દામનગર શહેર માં કુલ 16 જેટલી આંગણવાડી ચાલે છે તેમાં થી અડધી ભાડા ના મકાન ખધેર જેવી જીર્ણ મિલ્કતો માં બેચે છે વારંવાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્થાનિક પાલિકા તંત્ર પાસે આંગણવાડી નિર્માણ માટે જમીન મુકરર કરવા આજાજીજી પછી પણ પાલિકા ના સત્તાનિશિત નેતા ઓ બાળકો ના અધિકારો અપાવી શકતા નથી આંખ આડા કાન કરી મારી સત્તા પુરી થયા પછી બીજો આવશે એ આપશે તેવી મલિન મનશા ક્યાં સુધી જ્યા ભાવિ પેઢી નું આવતું ભવિષ્ય ધડતર કરવાનું હોય ત્યાં એક ઓરડા ની જગ્યા નથી મળતી? જે વિસ્તાર ની આંગણવાડી નિર્માણ માટે બજેટ જોગવાઈ કરાય હોય ત્યાં નહીં તો શું રેવન્યુ વિસ્તાર માં આંગણવાડી બનાવશો? કુલ 16 આંગણવાડી માંથી 50% ટકા ભાડા ના મકાન માં બેચે છે આવી જીર્ણ ખધેર માં બેચતી આંગણવાડી માટે પણ સત્તાધીશો નિર્ણય ન લઈ શકે એ કેવું હુકુમત? અને કેવું સુશાશન? ટોયલેટ માટે જગ્યા ન મળે આંગણવાડી માટે જગ્યા ન મળે અને સુશાશન? પાલિકા ની જગ્યા માં પણ પાલિકા એ કોને પૂછવાનું? બાળકો ના અધિકાર ઉપર તરાપ કેમ?
"સાચું હોય તો શરમ જનક કહેવાય" દામનગર ના ઓરડા માટે સરકારી જમીનો ઉપર અહીં નહીં ના વાંધો સામે વામન નેતા ઓની ખુશામત કેમ?
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
દામનગર શહેર માં કુલ 16 જેટલી આંગણવાડી ચાલે છે તેમાં થી અડધી ભાડા ના મકાન ખધેર જેવી જીર્ણ મિલ્કતો માં બેચે છે વારંવાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્થાનિક પાલિકા તંત્ર પાસે આંગણવાડી નિર્માણ માટે જમીન મુકરર કરવા આજાજીજી પછી પણ પાલિકા ના સત્તાનિશિત નેતા ઓ બાળકો ના અધિકારો અ...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: