સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે એકતાનગર ખાતે પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ₹426 કરોડથી વધુના 25 જેટલાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિશેષની ઉપસ્થિતિમાં સંપન્ન...
પ્રવાસન, પરિવહન, સ્વચ્છતા, જળ-વ્યવસ્થાપન અને માળખાગત સુવિધાઓ સહિતના આ સ્વર્ણિમ પ્રકલ્પો એકતાનગરના વિકાસને વધુ વેગવાન બનાવશે...