Loading Date... Gold 24K: ₹90,625 | Silver 1kg: ₹106,923 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

નવરાત્રી પર્વ - રાજ્યભરમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; ખેલૈયાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ’થી લઈને સાયબર સેલ સજ્જ

નવરાત્રી પર્વ - રાજ્યભરમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; ખેલૈયાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ’થી લઈને સાયબર સેલ સજ્જ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

નવરાત્રી પર્વ - રાજ્યભરમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; ખેલૈયાઓની સુરક્ષા માટે શી-ટીમથી લઈને સાયબર સેલ સજ્જ...મહિલા સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા: ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત શી-ટીમ દ્વારા છેડતીખોરો સામે સ્થળ પર જ કડક કાનૂની કાર્યવાહી કરાશે; કોઈપણ મદદ ...

નવરાત્રી પર્વ - રાજ્યભરમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; ખેલૈયાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ’થી લઈને સાયબર સેલ સજ્જ...


મહિલા સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા: ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત ‘શી-ટીમ’ દ્વારા છેડતીખોરો સામે સ્થળ પર જ કડક કાનૂની કાર્યવાહી કરાશે; કોઈપણ મદદ માટે નાગરિકો '112' અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે...


આયોજકો માટે કડક ગાઈડલાઈન: અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ, સમગ્ર પરિસરમાં CCTV કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત...

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)