Loading Date... Gold 24K: ₹90,625 | Silver 1kg: ₹106,923 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

એકતાનગરનો અવિસ્મરણીય અનુભવ આ વર્ષે પણ બનશે અત્યંત ખાસ

એકતાનગરનો અવિસ્મરણીય અનુભવ આ વર્ષે પણ બનશે અત્યંત ખાસ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ તેમજ દીપોત્સવીના પાવન અવસરે વૈશ્વિક પ્રવાસન ધામ એકતાનગર રોશનીના અજવાળે ઝળહળી ઊઠશે; ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ત્રણ મહિના સુધી એટલે કે 17 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી, 2027 સુધી એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે...સાત...

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ તેમજ દીપોત્સવીના પાવન અવસરે વૈશ્વિક પ્રવાસન ધામ એકતાનગર રોશનીના અજવાળે ઝળહળી ઊઠશે; ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ત્રણ મહિના સુધી એટલે કે 17 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી, 2027 સુધી ‘એકતા પ્રકાશ પર્વ’ની ભવ્ય ઉજવણી કરાશે...


સાત કિલોમીટરના માર્ગ પર આકર્ષક લાઈટિંગ અને સરદાર સરોવર ડેમનો ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો બનશે વિશેષ આકર્ષણ; એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રોશનીનો અનોખો નજારો, થીમ આધારિત લાઈટિંગથી સર્જાશે ઉત્સવમય માહોલ.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)