Loading Date... Gold 24K: ₹90,556 | Silver 1kg: ₹106,842 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલા ખાતે કોંગ્રેસનું વોટ ચોરી સામે શક્તિ પ્રદર્શન તેમજ સંગઠનાત્મક બેઠક યોજતા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ Inbox Summarize this email

સાવરકુંડલા ખાતે કોંગ્રેસનું વોટ ચોરી સામે શક્તિ પ્રદર્શન  તેમજ સંગઠનાત્મક બેઠક યોજતા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ  Inbox Summarize this email
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સંગઠન મજબૂત તો કોંગ્રેસ મજબૂત ના નારા સાથે આજરોજ સાવરકુંડલાના લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની અતિ અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી.આ બેઠકનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન ઉપાધ્યક્ષ તથા સૌરાષ્ટ્ર ઝોન...

"સંગઠન મજબૂત તો કોંગ્રેસ મજબૂત" ના નારા સાથે આજરોજ સાવરકુંડલાના લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની અતિ અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી.આ બેઠકનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન ઉપાધ્યક્ષ તથા સૌરાષ્ટ્ર ઝોન 'વોટ બચાવો, દેશ બચાવો' ના ઇન્ચાર્જ માન. શ્રી સુખદેવ પાંસે જી સહિત ઉપસ્થિત તમામ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.આ યોજાયેલી આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા સહિત અમરેલી જિલ્લાના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખશ્રીઓ, તમામ ફ્રન્ટલ સંગઠનોના આગેવાનો અને સમગ્ર અમરેલી જિલ્લાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


બેઠકમાં માન. શ્રી સુખદેવ પાંસે જી એ સંગઠનને બુથ લેવલ સુધી મજબૂત બનાવવા અને 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાનને ઘરે-ઘરે પહોંચાડવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું. સમગ્ર બેઠક દરમ્યાન કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)