Loading Date... Gold 24K: ₹90,837 | Silver 1kg: ₹107,173 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર શ્રી ગ્રામ્ય લક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી દ્વારા સભાસદ સ્વ ભાવેશભાઈ ખખ્ખર ના વારસદારો ચેક અર્પણ કરાયો

દામનગર શ્રી ગ્રામ્ય લક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી દ્વારા સભાસદ સ્વ  ભાવેશભાઈ ખખ્ખર ના વારસદારો ચેક અર્પણ કરાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર શહેર માં શ્રી ગ્રામ્ય લક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી લી દામનગર બ્રાન્ચ દ્વારા સભાસદ ગૌવાસી સ્વ  શ્રી ભાવેશભાઈ મથુરદાસ ખખ્ખર ના આકસ્મિક અવસાન થી સભાસદ ના વારસદાર ગંસ્વ આશાબેન ભાવેશભાઈ ખખ્ખર તેમજ  પુત્રરત્ન ભયલુંભાઈ ખખ્ખર ને આજરોજ દામનગર બ્રાન્ચ શ્રી ગ્રામ...

દામનગર શહેર માં શ્રી ગ્રામ્ય લક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી લી દામનગર બ્રાન્ચ દ્વારા સભાસદ ગૌવાસી સ્વ  શ્રી ભાવેશભાઈ મથુરદાસ ખખ્ખર ના આકસ્મિક અવસાન થી સભાસદ ના વારસદાર ગંસ્વ આશાબેન ભાવેશભાઈ ખખ્ખર તેમજ  પુત્રરત્ન ભયલુંભાઈ ખખ્ખર ને આજરોજ દામનગર બ્રાન્ચ શ્રી ગ્રામ્ય લક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી લી ના ચેરમેન હિતેષભાઇ કારીયા ડિરેકટર દેવેન્દ્રભાઈ (મુનાભાઈ) જુઠાણી નિકુંજભાઈ કારિયા ના વરદહસ્તે રૂપિયા એક લાખ ની ઘનરાશિ નો ચેક  વેપારી અગ્રણી ભીખુભાઇ ખખ્ખર સુરેશભાઇ અજમેરા દિલીપભાઈ અજમેરા ઘનશ્યામભાઈ પરમાર  ભાવિનભાઈ ગોંધીયા  રધુભાઈ સાસલા વીરેન્દ્રભાઈ પારેખ સહિત મહિલા વીણાબેન જુઠાણી પ્રજ્ઞાબેન અજમેરા કર્મચારી જયેશભાઇ ચિતલિયા સમીરભાઈ કામદાર મિતેશભાઈ રાધનપુરા સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સહકારી અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ગૌવાસી ભાવેશભાઈ મથુરદાસભાઈ ખખ્ખર પરિજનો ને વેલ્ફેર યોજના અંતર્ગત શ્રી ગ્રામ્ય લક્ષ્મી બચત ધિરાણ સહકારી મંડળી દ્વારા ચેક અર્પણ કરાયો હતો 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)