ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની વિકાસયાત્રાનું સૌથી પ્રભાવશાળી પ્રતીક છે, રાજ્યના નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી, જેનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઑક્ટોબર, 2018ના રોજ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસના પરિસરમાં તમામ વયજૂથના પ્રવાસીઓને આકર્ષિત કરતા અનેક પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે, અને હવે એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓને રિવર ટુરિઝમનો એક વિશેષ અનુભવ પ્રદાન કરવાના ઉદ્દેશથી સરદાર સરોવર ડેમના નીચેના ભાગમાં નર્મદા નથી પર વધુ સુવિધાયુક્ત નવી ‘એકતા ક્રૂઝ’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹16 કરોડના ખર્ચે નિર્મિત આ ક્રૂઝ આધુનિક સેફ્ટી સિસ્ટમ, સંગીતની સુવિધાઓ, આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ કેટરિંગ અને ડાઇનિંગની સુવિધાઓથી સજ્જ છે. આ ક્રૂઝમાં વિવિધ કાર્યક્રમો, ઉજવણીઓ, સમારોહો તથા મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે.
એકતાનગર ખાતે પ્રવાસીઓને રિવર ટુરિઝમનો વિશેષ અનુભવ, નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે નવી અને મોટી એકતા ક્રૂઝનું નિર્માણ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની વિકાસયાત્રાનું સૌથી પ્રભાવશાળી પ્રતીક છે, રાજ્યના નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી, જેનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઑક્ટોબર, 2018ના રોજ કરવામાં આવ્યું હતું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: