ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહબે તથા અમરેલી પોલીસ
અધિક્ષકશ્રી સજં ય ખરાત સાહબે નાઓએ અમરેલી જીલ્લામાથં ી દારૂ-જુગારની પ્રવધૃત કરતા ઇસમો ઉપર
વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સચુ ના અનેમાગગદર્ગન આપેલ હોય, અનેશ્રી ધવસ્મય
માનસેતા સાહબે ધવભાગીય પોલીસ અધિકારી લાઠી ધવભાગ નાઓએ દારૂ જુગારની પ્રવધૃત કરતા ઇસમોને
પકડવા જરૂરી માગગદર્ગન પરૂુ પાડેલ.
જે અન્વયેબાબરા પોલીસ સ્ટેર્નના પો.ઇન્સ.શ્રી આર.આર.પરમાર સાહબે ની રાહબરી
હઠે ળ બાબરા પોલીસ ટીમ બાબરા પોલીસ સ્ટેર્ન ધવસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેદરમ્યાન બાતમી હકીકત
મળેલ મોટા દેવળીયા ગામેરહતે ા અંકીતભાઇ ઉફેતીસરી મનભુ ાઇ સાનેપરાના રહણે ાકં મકાનેભારતીય
બનાવટના ધવદેર્ી દારૂ લાવી વેચાણ કરેછેસદર બાતમી વાળી જગ્યાએ પચં ો સાથેરેઇડ કરતા મજકુરના
રહણે ાકં મકાનેથી અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટની ધવદેર્ી દારૂની બોટલો હોય જે બોટલો ગણી
જોતા કુલ બોટલ નંગ-૨૦૬, કકિં.રૂ.૧,૮૧,૦૨૩/- નો મદ્દુામાલ તપાસ અથેકબ્જજે કરી મળી આવેલ પ્રોહી
મદુૃામાલ અંગેિોરણસરની કાયગવાહી કરેલ છે.