Loading Date... Gold 24K: ₹90,605 | Silver 1kg: ₹106,899 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

તળાજા:ઓઝોન સ્કૂલ ઓફ સાયન્સ હાજીપર ખાતે રાસ ગરબા અને આનંદમેળાનું આયોજન

તળાજા:ઓઝોન સ્કૂલ ઓફ સાયન્સ હાજીપર ખાતે રાસ ગરબા અને આનંદમેળાનું આયોજન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

તળાજા તાલુકામાં આવેલ ઓઝોન સ્કૂલ ઓફ સાયન્સ હાજીપીર ખાતે નવરાત્રી મહોત્સવઅંતર્ગત શાળામાં ભવ્ય રાસગરબાનું અને આનંદમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થી ભાઈઓ/બહેનો અને તમામ કર્મચારીઓએ ભારતીય સંસ્કૃતી, પોશાકમાં સંગીત, ખેલૈયાના તાલે ઝૂમ્યાં, સાથે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય...

તળાજા તાલુકામાં આવેલ ઓઝોન સ્કૂલ ઓફ સાયન્સ હાજીપીર ખાતે "નવરાત્રી મહોત્સવ"અંતર્ગત શાળામાં ભવ્ય રાસગરબાનું અને આનંદમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થી ભાઈઓ/બહેનો અને તમામ કર્મચારીઓએ ભારતીય સંસ્કૃતી, પોશાકમાં સંગીત, ખેલૈયાના તાલે ઝૂમ્યાં, સાથે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક નાસ્તો, પીણું બનાવી 30 જેટલા સ્ટોલ દ્વારા આનંદમેળાને ખરા અર્થમાં આનંદઉત્સવ બનાવ્યો. શાળા પરિવાર ઉત્સાહ ભેર આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)