Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

શહીદ વીર જવાન મેહુલભાઈ ભરવાડ પરિજનો ને એક કરોડ નો ચેક અર્પણ કરાયો

શહીદ વીર જવાન મેહુલભાઈ ભરવાડ પરિજનો ને એક કરોડ નો ચેક અર્પણ કરાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર ના ધામેલ ખાતે માતૃભૂમિ ની રક્ષા કાજે શહીદી વ્હોરાનાર અમર વીર જવાન મેહુલભાઈ ભરવાડ ના પરિજનો ને આજે SBI દ્વારા ક્લેમ ની રકમ રૂપિયા એક કરોડ નો ચેક અર્પણ કરાયો હતો ક્યારેય વિસરી ન શક્ય તેવી વતન માટે શહીદી વ્હોરાનાર મેહુલભાઈ ભરવાડ ના પરિજનો પત્ની સગીર પુત્ર રત્નો અને શહીદ ...

દામનગર ના ધામેલ ખાતે માતૃભૂમિ ની રક્ષા કાજે શહીદી વ્હોરાનાર અમર વીર જવાન મેહુલભાઈ ભરવાડ ના પરિજનો ને આજે SBI દ્વારા ક્લેમ ની રકમ રૂપિયા એક કરોડ નો ચેક અર્પણ કરાયો હતો ક્યારેય વિસરી ન શક્ય તેવી વતન માટે શહીદી વ્હોરાનાર મેહુલભાઈ ભરવાડ ના પરિજનો પત્ની સગીર પુત્ર રત્નો અને શહીદ જવાન ના માતા પિતા ની ઉપસ્થિતિ માં આજે ચેક અર્પણ કરાયો હતો    આજે પણ જન માનસ સદાકાળ જીવંત વીર જવાન મેહુલભાઈ ભરવાડ ના બલિદાન ને યુગોયુગાંત્તર યાદ કરાશે જય જવાન માં ભારતી ના સપુત ને પાષણહદય ના માનવી આખો ભીંજવી દેતી શહાદત ને નમન કરી ચેક અર્પણ કરતા દામનગર  SBI ના મેનેજર ડેપ્યુટી મેનેજર સહિત બેંક સ્ટાફ અધિકારી ઓ સહિત સ્થાનિક પરિજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ વીર જવાન ને વીરાંજંલી આપી હતી 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)