Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
Category

અમરેલી

અમરેલી News - City Watch News

Total Articles: 27
દામનગર નગરપાલિકા સરકારી કચેરીમાં ભાજપની પક્ષીય બેઠક યોજાતા આમ આદમી પાર્ટી ના જે ડી કથીરિયા એ ઉઠાવ્યા સવાલો અમરેલી

દામનગર નગરપાલિકા સરકારી કચેરીમાં ભાજપની પક્ષીય બેઠક યોજાતા આમ આદમી પાર્ટી ના જે ડી કથીરિયા એ ઉઠાવ્યા સવાલો

દામનગર નગરપાલિકાની સરકારી કચેરીમાં ભાજપની પક્ષીય બેઠક યોજાતા સરકારી કચેરીના ઉપીયોગ સામે આમ આદમી પાર્ટી ના અગ્ર...

10 hrs ago 88
જસર રોડ સ્થિત ​શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો અમરેલી

જસર રોડ સ્થિત ​શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલાના જેસર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કન્ઝ્યુમર ક્લબ દ્વારા એક અનોખા અને સુંદર ગ્રાહક જાગ...

11 hrs ago 104
શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે બંને જિજના સફળ રિપ્લેસમેન્ટ બાદ ૮ વર્ષથી ચાલવામાં અસમર્થ ૩૧ વર્ષીય યુવાન હવે સહારા વિના ચાલે છે અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે બંને જિજના સફળ રિપ્લેસમેન્ટ બાદ ૮ વર્ષથી ચાલવામાં અસમર્થ ૩૧ વર્ષીય યુવાન હવે સહારા વિના ચાલે છે

આધુનિક ઓર્થોપેડિક સર્જરીની સફળતાનું પ્રેરણાદાથી ઉદશહરણ અમરેલીની શાંતાબા જનરલ હોસિપટલ ખાતે જોવા મળ્યું છે. ૩૧ વ...

13 hrs ago 142
મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપતી અમરેલી એલ.સી.બી. અમરેલી

મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલીપોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા...

13 hrs ago 138
સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં પશુ દવાખાનાંનાં કામો માટે રૂ. ૪.૧૯ કરોડની મંજૂરી, ક્રાંકચ, પાંચતલાવડા, વંડા અને વીજપડી સહિતનાં ગામોમાં પશુ આરોગ્ય સેવાઓને મળશે વેગ અમરેલી

સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં પશુ દવાખાનાંનાં કામો માટે રૂ. ૪.૧૯ કરોડની મંજૂરી, ક્રાંકચ, પાંચતલાવડા, વંડા અને વીજપડી સહિતનાં ગામોમાં પશુ આરોગ્ય સેવાઓને મળશે વેગ

ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ ...

13 hrs ago 224
અમરેલી અને કુકાવાવ તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર: ધારાસભ્ય અનેરાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરરયાના ભગીરથ પ્રયાસોથી સૌની યોજનાના નીર ૭ર કી.મી. સુધીના ગામો સુધી વિસ્તારવા રૂ. ૭૧.૦૪ કરોડ મંજૂર અમરેલી

અમરેલી અને કુકાવાવ તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર: ધારાસભ્ય અનેરાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરરયાના ભગીરથ પ્રયાસોથી સૌની યોજનાના નીર ૭ર કી.મી. સુધીના ગામો સુધી વિસ્તારવા રૂ. ૭૧.૦૪ કરોડ મંજૂર

અમરેલી જિલ્લાના ખેડૂતોની ખેતી અનેપીવાના પાણીની સુજવધા વધુસુદ્રઢ બનાવવા માટેઅમરેલીના લોકલાડીલા ધારાસભ્ય અનેગુિરાત સરકારના મંત્રી શ્રી કૌશશકભાઈ વેકરરયાના સબળપ્રયાસોથી એક મહત્વપૂણણિળ સંચય યોિનાનેમંિૂરી મળી છે. અમરેલી જસંચાઇ જવભાગ દ્વારાસૌની યોિના લીંક – ૪ પેકેજ ૫ અને ૬ની પાઇપલાઇનના હયાત સ્કાવર વાલ્વથી ૭ રક.મી.અંતરની મયાણદામાં આવતા અમરેલી જિલ્લામાં હાથ ધરાનાર આ ભગીરથ કાયણપાછળ અંદાિેરૂ.૭૧.૦૪ કરોડનો માતબર […]...

1 day ago 947
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાએઅમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટેનાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવાઅમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલાનાઓની રાહબરી […]...

1 day ago 843
પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત અમરેલી

પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત

ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર (Digital Public Infrastructure for Agriculture)ના ભાગરૂપે એગ્રીસ્ટેક (AgriStack) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોની નોંધણી માટે વર્ષ ૨૦૨૪-૨૫થી ફાર્મર રજિસ્ટ્રી અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડીની જેમ ૧૧ અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. ફાર્મર […]...

1 day ago 449
અમરેલીમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અને FWWB ના સંયુક્ત ઉપક્રમે એફ.પી.ઓ. માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો અમરેલી

અમરેલીમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અને FWWB ના સંયુક્ત ઉપક્રમે એફ.પી.ઓ. માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

અમરેલી ખાતે આવેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અને FWWB સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના એફ.પી.ઓ. (Farmer Producer Organizations – FPO) માટે એક વિશેષ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ત્રણેય જિલ્લાના એફ.પી.ઓ. અને વિવિધ સંસ્થાઓમાંથી ૮૦થી વધુ ખેડૂત મિત્રો, સીઈઓ (CEO) તેમજ આમંત્રિત મહેમાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. […]...

1 day ago 912
ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ધારી તાલુકાના માધુપુર ગામે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અમરેલી

ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ધારી તાલુકાના માધુપુર ગામે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માધુપુર ગામે ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આશરે રૂ. ૧૭ લાખના ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણથી ગ્રામજનોને સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સેવાઓ વધુ સુલભતાથી મળી રહેશે. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા વિકાસલક્ષી નિર્ણયોનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું […]...

1 day ago 982
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)