Loading Date... Gold 24K: ₹90,602 | Silver 1kg: ₹106,896 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS

દામનગર શહેર માં કે.કે.નારોલા પ્રાથમિક સ્કૂલ પરિસર માં આંગણવાડી ઓરડા નું ભૂમિ પૂજન

દામનગર શહેર માં કે.કે.નારોલા પ્રાથમિક સ્કૂલ પરિસર માં આંગણવાડી ઓરડા નું ભૂમિ પૂજન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર શહેર ની કે. કે  નારોલા પ્રાથમિક શાળા નં 3 ના પરિસર માં આંગણવાડી કેન્દ્ર ના ઓરડા નું આઈ સી ડી એસ મીરાબેન વર્કર વંદનાબેન સોંલકી ના વરદહસ્તે ભૂમિ પૂજન કરાયું દામનગર શહેર માં ઘણા સમય થી ભાડા ના મકાન માં ચાલતી આંગણવાડી ઓને હવે નવું બિલ્ડિંગ મળશે કેન્દ્ર નં ૯૯.

દામનગર શહેર ની કે. કે  નારોલા પ્રાથમિક શાળા નં 3 ના પરિસર માં આંગણવાડી કેન્દ્ર ના ઓરડા નું આઈ સી ડી એસ મીરાબેન વર્કર વંદનાબેન સોંલકી ના વરદહસ્તે ભૂમિ પૂજન કરાયું દામનગર શહેર માં ઘણા સમય થી ભાડા ના મકાન માં ચાલતી આંગણવાડી ઓને હવે નવું બિલ્ડિંગ મળશે કેન્દ્ર નં ૯૯. કે.કે.નારોલા સ્કૂલ. દામનગર. આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝ મીરાબેન.વર્કર.વંદનાબેન સોલંકી તેડાગર. ભાવનાબેન ત્રિવેદી  નગરપાલિકા સદસ્ય પ્રીતેશભાઈ નારોલા જીતુભાઈ નારોલા સ્થાનિક વેપારી મનીષભાઈ ગાંધી રાજુભાઈ ગોહિલ જયદીપભાઈ સોની રાજદીપભાઈ આહીર સહિત ની ઉપસ્થિતિ માં શાળા નં 3 ના પરિસર માં નવા આંગણવાડી ભલકા ભવન નું ભૂમિ પૂજન કરાયું હતું 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)