Loading Date... Gold 24K: ₹90,811 | Silver 1kg: ₹107,143 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ભાવનગરમાં તા. ૨૯ ઑક્ટોબરે રોજગાર ભરતીમેળો યોજાશે

ભાવનગરમાં તા. ૨૯ ઑક્ટોબરે રોજગાર ભરતીમેળો યોજાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ ઑક્ટોબર, ૨૦૨૬,ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., બી.પી.ટી.આઈ.

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ ઑક્ટોબર, ૨૦૨૬,

ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., બી.પી.ટી.આઈ. પાછળ, વિદ્યાનગર, ભાવનગર ખાતે રોજગાર

ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં SSC, HSC, ગ્રેજ્યુએટ, ITI, ડિપ્લોમા તથા B.E.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે

વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના રિઝ્યુમની જરૂરી નકલો સાથે ભરતીમેળામાં રૂબરૂ હાજર રહી

ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા સ્વખર્ચે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભરતીમેળામાં ભાગ લેનાર નોકરીદાતાઓ, ઉપલબ્ધ જગ્યાઓ અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગરની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

ની મુલાકાત લેવા, તેમ જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)