Loading Date... Gold 24K: ₹90,627 | Silver 1kg: ₹106,925 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

નવરાત્રિના નવ દિવસ ઉગણવાળ ગામે ભૂદેવો દ્વારા યજ્ઞ દ્વારા માતાજીની ઉપાસના

નવરાત્રિના નવ દિવસ ઉગણવાળ ગામે ભૂદેવો દ્વારા યજ્ઞ દ્વારા માતાજીની ઉપાસના
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

શક્તિ આરાધના પર્વ નવરાત્રીના દિવસોમાં મહુવા તાલુકાના ઉગણવાળ ગામ ખાતે વિદ્વાન ભુદેવ દ્વારા માતાજીની ઉપાસના આરાધના થઈ રહી છે.અહીં ભૂદેવોના ડેલા તરીકે જાણીતા મેલડી માતાના સ્થાનકમાં સુરત, મુંબઈથી આવેલા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અનુષ્ઠાન તેમજ યજ્ઞ તથાં બ્રહ્મભોજનનું આયોજન કરવામાં ...

શક્તિ આરાધના પર્વ નવરાત્રીના દિવસોમાં મહુવા તાલુકાના ઉગણવાળ ગામ ખાતે વિદ્વાન ભુદેવ દ્વારા માતાજીની ઉપાસના આરાધના થઈ રહી છે.
અહીં ભૂદેવોના ડેલા તરીકે જાણીતા મેલડી માતાના સ્થાનકમાં સુરત, મુંબઈથી આવેલા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અનુષ્ઠાન તેમજ યજ્ઞ તથાં બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રિના નવ દિવસ આ ધાર્મિક અનુષ્ઠાન આરાધના , પૂજા, આરતીનો દવે પરિવાર સહિતના સૌ લાભ લઈ રહ્યા છે. તેમ જયેશભાઇ દવે, જે ડી દાદાએ જણાવ્યું હતું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)