ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના અધ્યક્ષ કાત્રોડિયા ની કાંકરા કાઢી ને સરકાર ને રજુઆત ટેબલ ટોક કરી ઉકેલ લાવો વિવિધ પડતર માંગણી ઓને લઈ સરકાર માં ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના મોભી લાભુભાઈ કાત્રોડિયા ની મુખ્ય મંત્રી સમક્ષ માંગ સરકારી કચેરી માં પ્રેસ રૂમ વીમા કવચ જાહેરાત દર માં વધારો ટોલ ટેક્ષ મુક્તિ સીટી બસ માં ફ્રી મુસાફરી કોરોના સમયે બંધ કરાયેલ રેલવે અધિકાર પુનઃ સ્થાપન પત્રકાર સુરક્ષા માટે કાયદા માં સંશોધન કડક નીતિ બનાવો પત્રકાર ઉપર હુમલા ઓની વધતી ઘટના ખોટી ફરિયાદો સંદર્ભ માં તથ્ય કે પુરાવા વગર સીધી ફરિયાદ પહેલા સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ ગાઈડ લાઈન પી ટી આઈ ની ચુસના ઓનું પાલન કરો જેવી અનેકો પ્રશ્નએ ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના મોભી કાત્રોડિયા ની સરકાર સમક્ષ રજુઆત રાજ્ય ના 200 થી વધુ તાલુકા પત્રકાર એકતા પરિષદ નું સંગઠન ધરાવતા ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના સંગઠન ની માંગણી સત્વરે સરકાર ટેબલ ટોક કરી ઉકેલ તેવી માંગ અનેક રાજ્ય માં માનદ વેતન સહિત ની જોગવાઈ છે પ્રેસ પ્રતિનિધિ અને અખબાર ક્ષેત્રે થી સરકારે મોં ફેરવી લીધું હોય તેમ દાયકા પહેલા જાહેરાત દર તેમાંય લધું અખબારો ની ઉપેક્ષા પત્રકારો ઉપર આવર નવાર હિસક હુમલા ઓની વધતી ઘટના ચિંતા ઉપજાવનારી છે ત્યારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ના અધ્યક્ષ કાત્રોડિયા સતત પત્રકારો ના હક્ક અધિકાર અસરકારક લડત આપી સકારાત્મક રજુઆતો સરકાર વહેલી તકે બેઠક યોજી નિકાલ કરે લોકશાહી ના આલબેલ પત્રકારો નો અવાજ એજ પ્રજા નો સૌથી મોટો આરવ છે ત્યારે રાજ્ય સરકાર પત્રકાર એકતા પરિષદ ની વિવિધ માંગો અંગે પ્રદેશ અધ્યક્ષ કાત્રોડિયા સાથે ટેબલ ટોક પરામર્શ બેઠક કરી સુખદ ઉકેલ લાવે તે જરૂરી પત્રકારો ની સુરક્ષા કાનૂન વીમા કવચ જેવી પ્રમુખ માંગણી ઓને સત્વરે ફસ્ટ પ્રાયોરિટી આપો
"હે કલમ કશુંક ત્યાં કોતરજો કે જે પર્વતને કાન હજો" ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના અધ્યક્ષ કાત્રોડિયા ની કાંકરા કાઢી ને સરકાર ને રજુઆત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના અધ્યક્ષ કાત્રોડિયા ની કાંકરા કાઢી ને સરકાર ને રજુઆત ટેબલ ટોક કરી ઉકેલ લાવો વિવિધ પડતર માંગણી ઓને લઈ સરકાર માં ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના મોભી લાભુભાઈ કાત્રોડિયા ની મુખ્ય મંત્રી સમક્ષ માંગ સરકારી કચેરી માં પ્રેસ રૂમ વીમા કવચ જાહેરાત દર માં...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: