Loading Date... Gold 24K: ₹90,708 | Silver 1kg: ₹107,021 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડળોનાં મીડિયા સેલના ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જની નિમણૂંક

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડળોનાં મીડિયા સેલના ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જની નિમણૂંક
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા ના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રીઅતુલભાઈ કાનાણી તેમજ સંગઠન પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ સાથે ચર્ચા વિચારણા કરી અમરેલી જીલ્લાના ૨૧ મંડલનામીડિયા સેલના ઇન્ચાર્જશ્રી અને સહ ઇન્ચાર્જશ્રીની નિમણુક કરવામ...

ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા ના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી

અતુલભાઈ કાનાણી તેમજ સંગઠન પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ સાથે ચર્ચા વિચારણા કરી અમરેલી જીલ્લાના ૨૧ મંડલના

મીડિયા સેલના ઇન્ચાર્જશ્રી અને સહ ઇન્ચાર્જશ્રીની નિમણુક કરવામાં આવે છે.


અમરેલી જીલ્લા ભાજપ મંડલ મીડિયા સેલના કન્વીનર / સહ કન્વીનરશ્રીઓ

ક્રમ મંડલ જવાબદારી નામ

૧ ધારી શહેર ઇન્ચાર્જ શ્રી રીધ્ધેશભાઈ ભરતભાઈ જોષી

સહ ઇન્ચાર્જ શ્રી સંજયભાઈ નાજાભાઈ વાળા

૨ ધારી તાલુકો ઇન્ચાર્જ શ્રી વનરાજભાઈ પાર્સીંગભાઈ ડામોર

સહ ઇન્ચાર્જ શ્રી બટુકભાઈ હરિભાઈ સોલંકી

૩ ખાંભા તાલુકો ઇન્ચાર્જ શ્રી રૂચીતભાઈ સુરેશભાઈ મહેતા

સહ ઇન્ચાર્જ શ્રી કલ્પેશભાઈ કિરીટભાઈ નગદીયા

૪ ચલાલા શહેર ઇન્ચાર્જ શ્રી અશોકભાઈ શિવશંકર જોષી

સહ ઇન્ચાર્જ શ્રી મેહુલભાઈ ભરતભાઈ સોલંકી

૫ બગસરા શહેર ઇન્ચાર્જ શ્રી નિલેશભાઈ ભગવાનજીભાઈ સરવૈયા

સહ ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ તુલસીભાઈ જોગી

૬ બગસરા તાલુકો ઇન્ચાર્જ શ્રી ધર્મેશભાઈ લક્ષ્મીશંકર તેરૈયા

સહ ઇન્ચાર્જ શ્રી મયુરભાઈ ભુપતભાઈ મકવાણા

૭ અમરેલી શહેર ઇન્ચાર્જ શ્રી આર્યનભાઈ સંજયભાઈ માધડ

સહ ઇન્ચાર્જ શ્રી દર્શનભાઈ અશોકભાઈ ઠુંમર


૮ અમરેલી તાલુકો ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ ખીમજીભાઈ હરખાણી

સહ ઇન્ચાર્જ શ્રી હસમુખભાઈ મગનભાઈ રાવળ

૯ કુંકાવાવ તાલુકો ઇન્ચાર્જ શ્રી કિશનભાઈ પરશોતમભાઈ ઢોલરીયા


સહ ઇન્ચાર્જ શ્રી દિલીપભાઈ જયંતિભાઈ વાડોદરિયા

૧૦ લાઠી શહેર ઇન્ચાર્જ શ્રી વિજયભાઈ જયદેવભાઈ ભટ્ટ

સહ ઇન્ચાર્જ શ્રી પૂજનભાઈ પ્રતાપભાઈ શાહ

૧૧ લાઠી તાલુકો ઇન્ચાર્જ શ્રી કિશોરભાઈ હિંમતભાઈ ઇસામલિયા

સહ ઇન્ચાર્જ શ્રી વિનુભાઈ આનંદભાઈ પરમાર

૧૨ દામનગર શહેર ઇન્ચાર્જ શ્રી પાર્થિકભાઈ કિરણભાઈ સરવૈયા

સહ ઇન્ચાર્જ શ્રી પ્રકાશભાઈ વાસુરભાઈ બગદરીયા

૧૩ બાબરા શહેર ઇન્ચાર્જ શ્રી હિરેનભાઈ પરશોતમભાઈ ચૌહાણ

સહ ઇન્ચાર્જ શ્રી રાહીભાઈ અનિલભાઈ ગોહેલ

૧૪ બાબરા તાલુકો ઇન્ચાર્જ શ્રી વિશાલભાઈ દાનાભાઈ ઓત્રાદી

સહ ઇન્ચાર્જ શ્રી ડેનિશભાઈ વિનુભાઈ પડસાળા

૧૫ સાવરકુંડલા શહેર ઇન્ચાર્જ શ્રી સંજયભાઈ લાભુભાઈ કામળીયા

સહ ઇન્ચાર્જ શ્રી તેજશભાઈ અશ્વિનભાઈ નિમાવત

૧૬ સાવરકુંડલા તાલુકો ઇન્ચાર્જ શ્રી રણજીતભાઈ ખોડુભાઈ ખુમાણ

સહ ઇન્ચાર્જ શ્રી સંજયભાઈ જેરામભાઈ ખેરાળા

૧૭ લીલીયા તાલુકો ઇન્ચાર્જ શ્રી અજયભાઈ અશોકભાઈ વિરાણી

સહ ઇન્ચાર્જ શ્રી વિપુલભાઈ બાબુભાઈ સાવલિયા

૧૮ રાજુલા શહેર ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ જેન્તીભાઈ જાની

સહ ઇન્ચાર્જ શ્રી યશભાઈ કિરીટભાઈ વ્યાસ

૧૯ રાજુલા તાલુકો ઇન્ચાર્જ શ્રી વિક્રમભાઈ વિહાભાઇ સાંખટ

સહ ઇન્ચાર્જ શ્રી વિરજીભાઈ કરણાભાઈ શિયાળ

૨૦ જાફરાબાદ શહેર ઇન્ચાર્જ શ્રી બાબુભાઈ બચુભાઈ વાઢેળ

સહ ઇન્ચાર્જ શ્રી ગૌતમભાઈ બળવંતભાઈ માલણીયા


૨૧ જાફરાબાદ તાલુકો


ઇન્ચાર્જ શ્રી અરજણભાઈ લક્ષ્મણભાઈ સાંખટ


સહ ઇન્ચાર્જ શ્રી કુલદિપસિંહ વજેસિંહ રાઠોડ


આ નિમણૂંકને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, લોકસભાનાં સાંસદ ભરતભાઈ

સુતરિયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાલા (સાવરકુંડલા), જે.વી. કાકડિયા (ધારી), હીરાભાઈ સોલંકી (રાજુલા), જનકભાઈ તળાવિયાવ

(લાઠી) સહિત જીલ્લા ભાજપનાં આગેવાનો તથા હોદ્દેદારોએ મીડિયા સેલમાં નિમણૂક પામેલા કાર્યકરોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી

છે તેમ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)