Loading Date... Gold 24K: ₹90,833 | Silver 1kg: ₹107,169 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૧૯૦૮ કિ.રૂ.૨,૮૪,૧૪૮/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૧૩,૦૪,૧૪૮/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૧૯૦૮ કિ.રૂ.૨,૮૪,૧૪૮/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૧૩,૦૪,૧૪૮/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ નાઓએ ભાવનગરરેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલીજિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્...

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ નાઓએ ભાવનગર

રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના

આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી

જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા

ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ

હોય,


જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની

રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ

બાતમી હકિકત આધારે સાવરકુંડલા ટાઉન, જેસર રોડ ઉપરથી એક ઇસમને ફોરવ્હીલમાં

ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા ઝડપી લઇ, પકડાયેલ આરોપી

વિરૂધ્ધ પ્રોહીબિશન ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની

કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

 પકડાયેલ આરોપીઃ-

તેજસભાઇ પુનમચંદ્ર બકરાણીયા, ઉ.વ.૨૮, રહે.સાવરકુંડલા, જેસર રોડ, મંગલમ સોસાયટી,

તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

 પકડવાનો બાકી આરોપીઃ-

પ્રકાશભાઇ ભુપતભાઇ કાતરીયા, રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, ચંદ્રમૌલી સોસાયટી,

તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

 પકડાયેલ મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાયનેસ્ટ પ્રિમિયમ વ્હિસ્કીની ૧૮૦

એમ.એલ.ની બોટલ નંગ – ૬૨૪ કિં.રૂ.૧,૧૬,૦૬૪/-


(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની આઇકોનીક ફાયનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેઇન વ્હિસ્કીની

૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ – ૬૨૪ કિં.રૂ.૫૩,૦૪૦/-

(૩) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ કલાસીક વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની

બોટલ નંગ – ૨૪૦ કિં.રૂ.૪૧,૦૪૦/-

(૪) ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓક સ્મીથ ઇન્ટરનેશન બ્લેન્ડેડ વ્હિસ્કીની ૧૮૦

એમ.એલ.ની બોટલ નંગ – ૩૮૪ કિં.રૂ.૩૮,૪૦૦/-

(૫) ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેન્ડર્સ પ્રાઇડ રેર પ્રિમિયમ વ્હિસ્કીની ૭૫૦

એમ.એલ.ની બોટલ નંગ – ૩૬ કિં.રૂ.૩૫,૬૦૪/- મળી કુલ બોટલ નંગ – ૧૯૦૮

કિં.રૂ.૨,૮૪,૧૪૮/-

(૬) એન્ડ્રોઇલ મોબાઇલ ફોન નંગ – ૨ કિં.રૂ.૨૦,૦૦૦/-

(૭) એક કીયા કંપનીની સેલટોસ મોડલની ફોરવ્હીલ કાર જેના રજી.નંબર

એમ.એચ.૨.એફ.જે. ૮૫૪૩ જેની કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-- મળી કુલ કિં.રૂ.૧૩,૦૪,૧૪૮/-

નો મુદ્દામાલ

 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી

એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,

ઘનશ્યામભાઇ મકવાણા, જીજ્ઞેશભાઇ અમરેલીયા તથા હેડ. કોન્સ. દશરથસિંહ સરવૈયા દ્વારા

કરવામાં આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)