Loading Date... Gold 24K: ₹90,837 | Silver 1kg: ₹107,173 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

લીંબડી જી.સુરેન્દ્રનગર પો.સ્ટે ખાતે નોંધાયેલ ચોરીના ગુન્હામાં સાતેક માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ

લીંબડી જી.સુરેન્દ્રનગર પો.સ્ટે ખાતે નોંધાયેલ ચોરીના ગુન્હામાં સાતેક માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ નાઓએ તથા અમરેલી જીલ્લા પોલીસઅધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અન્ય જીલ્લાઓમાં ગુન્હો આચરી અમરેલી જીલ્લામાં નાસતા ફરતાઆરોપીઓને સત્વરે શોધી કાઢવા સારૂ ખાસ સુચના આપેલ હોય તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રીચિરાગ દેસાઇ સાહેબ...

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ નાઓએ તથા અમરેલી જીલ્લા પોલીસ

અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અન્ય જીલ્લાઓમાં ગુન્હો આચરી અમરેલી જીલ્લામાં નાસતા ફરતા

આરોપીઓને સત્વરે શોધી કાઢવા સારૂ ખાસ સુચના આપેલ હોય તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી

ચિરાગ દેસાઇ સાહેબનાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.


જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના આર.આર.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબના સીધા

માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકીકત આધારે લીંબડી પો.સ્ટે

જી.સુરેન્દ્રનગર (એ) પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૧૦૩૧૨૬૦૧૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની

કલમ ૩૦૩(૨), મુજબના ગુન્હાના કામનો આરોપી મોઇફ ઉર્ફે મોઇબો સલીમભાઇ હમજા વાળો પોતાની કાયદેસરની

ધરપકડ ટાળવા સારૂ છેલ્લા સાતેક મહિનાથી નાસતો ફરતો હોય જે ઉપરોક્ત આરોપીને અમરેલી સીટી સર્વેલન્સ ટીમ

દ્રારા હ્યુમન સોર્સની મદદથી અમરેલી પો.સ્ટે વિસ્તારમાંથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી

પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ.


 પકડાયેલ આરોપીની વિગતઃ-

મોઇફ ઉર્ફે મોઇબો સલીમભાઇ હમજા ઉ.વ.૩૨ રહે.અમરેલી મીની કસ્બાવાડ શેરી નં.૦૧ તા.જી.અમરેલી


 આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ:-

(૧) ઉના (ગીર સોમનાથ) પો.સ્ટે. ગુ.ર.નં.11186008251939 BNS ક.૩૦૫(ઇ),

૩૩૧(૩),૩૩૧(૪) મુજબ

(૨) અમરેલી સીટી પો.સ્ટે. પ્રોહિ 11193003210098 પ્રોહી ક.૬૬(૧)બી, મુજબ

(૩) અમરેલી સીટી પો.સ્ટે. પ્રોહિ 11193003210987 પ્રોહી ક.૬૬(૧)બી, મુજબ

 કામગીરી કરનાર અધિકારી શ્રી તથા કર્મચારી

અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.પરમાર સાહેબ તથા સર્વેલન્સ ટીમ દ્વારા

કરવામાં આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)