Loading Date... Gold 24K: ₹90,550 | Silver 1kg: ₹106,835 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

છેલ્લા ચાર માસથી ધારી પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

છેલ્લા ચાર માસથી ધારી પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જનાજિલ્લાઓમાં બનતા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા કેદીઓને શોધી કાઢવા ખાસ સુચના આપેલહોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં બનતા ગુન્હાનાકામે નાસતા ફરતા આરોપી તથા...

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના

જિલ્લાઓમાં બનતા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા કેદીઓને શોધી કાઢવા ખાસ સુચના આપેલ

હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં બનતા ગુન્હાના

કામે નાસતા ફરતા આરોપી તથા કેદીઓને પકડી પાડવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન

તથા સુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના

માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન

હેઠળ ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે, ધારી પો.સ્ટે.

ગુ.ર.નં.૧૧૧૯૩૦૯૩૦૧૮૨૬ ૦૨૭૦/૨૦૨૬ BNS ક.૧૩૭(૨), ૮૭ તથા પોક્સો ક.૧૮ મુજબના ગુન્હાના કામે

નાસતો ફરતો આરોપી અશ્વિનભાઇ ભીખાભાઇ વાઘેલા રહે. સમઢીયાળા તા.ગીર ગઢડા જિ.ગીર સોમનાથ વાળો

તથા ભોગબનનાર હાલ સમઢીયાળા તા.બગસરા ખાતે હોવાની સચોટ બાતમી હકીકત મળતા પેરોલ ટીમ

તુરતજ હકીકત વાળી જગ્યાએ જઇ આરોપી તથા ભોગબનનારને તા.૨૧/૧૦/૨૦૨૬ ના રોજ સમઢીયાળા

તા.બગસરા ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ ધારી પો.સ્ટે.ને સોંપી આપવા

તજવીજ કરેલ છે.

વિગતઃ- ધારી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૯૩૦૧૮૨૬ ૦૨૭૦/૨૦૨૬ BNS ક.૧૩૭(૨),૮૭ તથા પોક્સો ક.૧૮

મુજબના ચાર માસ પહેલા આ કામે આરોપીએ ભોગબનનારને ફરીયાદીના વાલીપણામાંથી બદકામ કરવાના

ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી અપહરણ કરી લઇ જઇ ભોગબનનાર સાથે આજદિન સુધી નાસતો ફરતો

હતો અને નામદાર કોર્ટ દ્વારા તેના વિરૂદ્ધ BNSS કલમ ૭૨ મુબજનુ વોરંટ ઇશ્યુ કરેલ હોય જે કામે મજકુર

આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.

પકડાયેલ આરોપી:- અશ્વિનભાઇ ભીખાભાઇ વાઘેલા ઉવ-૨૨ ધંધો-ખેત મજૂરી રહે.મુળ સમઢીયાળા

તા.ગીર ગઢડા જિ.ગીર સોમનાથ હાલ રહે.સમઢીયાળા તા.બગસરા જિ.અમરેલી


કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી

એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. કે.જે.બેરા, જી.એમ.નગવાડીયા, વુ.હેડ

કોન્સ. ભાવનાબેન ચૌહાણ, વુ.પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા, આઇ.ટી. એક્સપર્ટ ધારાબેન ઠક્કર તથા આઉટ સોર્સ ડ્રાઇવર

અશ્વિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)