Loading Date... Gold 24K: ₹90,627 | Silver 1kg: ₹106,925 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દેવભૂમિ દેવળીયા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા મળી શક્તિ અનુષ્ઠાન નવરાત્રી ને લઈ ગરબા નું આયોજન

દેવભૂમિ દેવળીયા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા મળી શક્તિ અનુષ્ઠાન નવરાત્રી ને લઈ ગરબા નું આયોજન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી ના દેવભૂમિ દેવળીયા  ખાતે નવલા નોરતામાં આદ્યશક્તિની  આરાધના દેવભૂમિ દેવળીયા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા મળી શક્તિ અનુષ્ઠાન નવરાત્રી ને લઈ ગરબા નું આયોજન માં જગદંબા ની આરાધના કરવામાં આવી આ પ્રસંગે ગામના સરપંચ શ્રી રમીલાબેન સોલડીયા ગામ આગેવાન શ્રી નાથાલાલભા...

અમરેલી ના દેવભૂમિ દેવળીયા  ખાતે નવલા નોરતામાં આદ્યશક્તિની  આરાધના દેવભૂમિ દેવળીયા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા મળી શક્તિ અનુષ્ઠાન નવરાત્રી ને લઈ ગરબા નું આયોજન માં જગદંબા ની આરાધના કરવામાં આવી આ પ્રસંગે ગામના સરપંચ શ્રી રમીલાબેન સોલડીયા ગામ આગેવાન શ્રી નાથાલાલભાઈ સુખડિયા એસ.એમ.સી અધ્યક્ષ શ્રી હસમુખભાઈ માધડ અને દેવભૂમિ દેવળીયા પ્રાથમિક તથા માધ્યમિક શાળાના શિક્ષક ભાઈ ઓ તથા બહેનો સમગ્ર શાળા પરિવાર અને ભૂલકાઓ એ માની આરાધના કરી હતી 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)