Loading Date... Gold 24K: ₹90,605 | Silver 1kg: ₹106,899 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર સદી જુના પુરબીયા શેરી શ્રી ખોડિયાર યુવક મંડળ ના નિર્દોષ મનોરંજન ની પ્રસ્તુતિ નિહાળતા કર્મયોગી ઓ

દામનગર સદી જુના પુરબીયા શેરી શ્રી ખોડિયાર યુવક મંડળ ના નિર્દોષ મનોરંજન ની પ્રસ્તુતિ નિહાળતા કર્મયોગી ઓ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર શહેર માં એક સદી જુના પુરબીયા શેરી શ્રી ખોડિયાર યુવક આજે પણ પ્રાચીન પરંપરા ની અદભુત પ્રસ્તુતિ કરી એક સદી કરતા વધુ સમય થી નિર્દોષ મનોરંજન મૂક અભિનય પીરસી રહ્યું છે  પુરબીયા શેરી ગરબી ના દર્શને દામનગર  પી એસ આઈ રાધનપુરા કેળવણી રત્ન રાજેશ પાનસુરીયા સહિત ના કર્મય...

દામનગર શહેર માં એક સદી જુના પુરબીયા શેરી શ્રી ખોડિયાર યુવક આજે પણ પ્રાચીન પરંપરા ની અદભુત પ્રસ્તુતિ કરી એક સદી કરતા વધુ સમય થી નિર્દોષ મનોરંજન મૂક અભિનય પીરસી રહ્યું છે  પુરબીયા શેરી ગરબી ના દર્શને દામનગર  પી એસ આઈ રાધનપુરા કેળવણી રત્ન રાજેશ પાનસુરીયા સહિત ના કર્મયોગી પધાર્યા હતા  સમી સાંજ થી અગ્ર હરોળ કોથળા પથણા પાથરી જગ્યા રોકતા બાળકો નાના મોટા સૌ કોઈ માં અનેરું આકર્ષણ ધરાવતા પુરબીયા શેરી શ્રી ખોડિયાર માતાજી યુવક  મંડળ માં એતિહાસિક અમર કથા ઓ શોર્ય સાહસ ત્યાગ બલિદાન દેશપ્રેમ દેશી રજવાડા જેવા અનેક મહાપુરુષો ના જીવન કવન ને આબેહૂબ તાદ્રશ્ય કરતો  અભિનય નાટ્ય ઉપરાંત પ્રકૃતિ પર્યાવરણ જીવદયા પરમાર્થ નો સંદેશ આપતા પાત્રો ની આબેહૂબ પ્રસ્તુતિ કરે છે દામનગર શહેર માં  એક સદી કરતા વધુ જુના ગરબી મંડળ ની લોકપ્રિયતા આજે પણ બરકરાર નિર્દોષ મનોરંજન માર્મિક ટકોરો કરતા અભિનય વિનોદ વૃત્તિ ખડખડાટ હાસ્ય પ્રસરાવતા શ્રી ખોડિયાર ગરબી મંડળ પુરબીયા શેરી ની પરંપરા નવરાત્રી માં એકડેઠઠ જનમેદની વચ્ચે નિર્દોષ મનોરંજન માણવા નાના મોટા સૌ કોઈ માટે શ્રદ્ધા ભક્તિ અને આસ્થા નું આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર બની રહ્યું છે જનજાગૃતિ પ્રેરક અભિયાનો દરેક જીવાત્મા ની કલ્યાણ ની કામના કરતા પર્યાવરણ પ્રકૃતિ જળ રક્ષા સહિત સાંપ્રત સમય થી લઈ પ્રાચીન પરંપરા ઓની માર્મિક ટકોર કરતા મૂક અભિનય નાટ્ય દ્વારા ઝકડી રાખે તેવું નિર્દોષ મનોરંજન એક સદી પછી પણ આજે પણ એટલું પ્રસ્તુત છે 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)