Loading Date... Gold 24K: ₹90,605 | Silver 1kg: ₹106,899 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર 111 પ્લોટ શ્રી નવદુર્ગા યુવક મંડળ આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ

દામનગર 111 પ્લોટ શ્રી નવદુર્ગા યુવક મંડળ આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર શહેર માં પ્રચલિત ફરતી ગરબી શ્રી નવદુર્ગા યુવક મંડળ 111 પ્લોટ માં દૈનિક ખેલદા બહેનો માટે ભવ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન સમગ્ર વિસ્તાર માંથી સામાજિક સોહર્દ પ્રગટાવતી એકતા વચ્ચે દૈનિક અલ્પહાર વ્યવસ્થા સાથે ભવ્ય રાસોત્સવ દ્વારા શક્તિ ની આરાધના કરાય છે નાની બાળા ઓને શક્તિ...

દામનગર શહેર માં પ્રચલિત ફરતી ગરબી શ્રી નવદુર્ગા યુવક મંડળ 111 પ્લોટ માં દૈનિક ખેલદા બહેનો માટે ભવ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન સમગ્ર વિસ્તાર માંથી સામાજિક સોહર્દ પ્રગટાવતી એકતા વચ્ચે દૈનિક અલ્પહાર વ્યવસ્થા સાથે ભવ્ય રાસોત્સવ દ્વારા શક્તિ ની આરાધના કરાય છે નાની બાળા ઓને શક્તિપર્વ માં ઉત્સાહ ભેર ભાગ લેવા બદલ 111 પ્લોટ નવદુર્ગા યુવક મંડળ દ્વારા પ્રોત્સાહન ભેટ સોગાદ થી નવાજાય છે એક સમયે ભારે આકર્ષણ ધરાવતા ફરતી ગરબી નો ક્રેઝ લોકો દુરસદુર થી ફરતી ગરબી ના દર્શને પધારતા હતા 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)